રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ડોવડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં 2 વોટ્સએપ ગ્રૂપના વર્ચસ્વ માટે પરસ્પર લડાઈમાં એક ગ્રુપના એડમિનની હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કારણ સામે આવ્યા બાદ પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
Follow US
Find Us on Social Medias
લોકપ્રિય સમાચાર
બીજેપીના યુવા નેતાની ક્રૂર હત્યા, ધારદાર હથિયારથી કર્યો હુમલો
Sanata News
5:34 am
પોતાની ભાભીને રાત્રે ફોન પર વાત કરતા જોઇ ગયો દિયર, પછી ભર્યું આવું પગલું
Sanata News
5:34 am